વડોદરા મહાનગરપાલિકામાં આવી સિક્યોરિટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા જેવી જગ્યાઓ માટે ભરતી, જલ્દી ભરો ફોર્મ

VMC Recruitment 2024 : ઓછું ભણેલા લોકો માટે એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ 30 થી વધુ જગ્યાઓ માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા, વોચમેન, સફાઈ સેવક જેવી જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી માટે ફોર્મ ભરાવાના શરુ થઈ ગયા છે, છેલ્લે 2 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકશે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહી આપેલી સંપૂર્ણ માહિતી અને ઓફિસિયલ નોટીફીકેશન વાંચો.

VMC Recruitment 2024 | વડોદરા મહાનગરપાલિકા ભરતી

વિગતમાહિતી
સંસ્થાવડોદરા મહાનગરપાલિકા (VMC)
કુલ જગ્યા31
જગ્યાનું નામસિક્યોરિટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા, વોચમેન, સફાઈ સેવક
નોકરી સ્થાનવડોદરા, ગુજરાત
ફોર્મ ભરવાની રીતઓનલાઇન
ફોર્મ શરુ થવાની તારીખ26 ડિસેમ્બર 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 જાન્યુઆરી 2025
પગાર ધોરણજગ્યા મુજબ
ઓફિસિયલ વેબસાઈટhttps://vmc.gov.in/

VMC Recruitment 2024 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યા
સિક્યોરિટી ગાર્ડ10
પટાવાળા (અર્બન સીએચસી)2
વોર્ડ બોય (અર્બન સીએચસી)7
આયા (અર્બન સીએચસી)2
વોચમેન (અર્બન સીએચસી)9
સફાઈ સેવક (અર્બન સીએચસી)1

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાતઅનુભવ
સિક્યોરિટી ગાર્ડધોરણ-8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાનઆર્મીના એક્સ સર્વિસમેનને પ્રાધાન્ય
પટાવાળા (અર્બન સીએચસી)ધો.8 પાસઅંગ્રેજી ભાષાના જાણકારને પ્રાધાન્ય
વોર્ડ બોય (અર્બન સીએચસી)ધોરણ.7 પાસ, ગુજરાતી ભણેલાકામનો અનુભવ
આયા (અર્બન સીએચસી)ધોરણ.8 પાસ3 વર્ષનો અનુભવ
વોચમેન (અર્બન સીએચસી)ધો.8 પાસ, ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાનઆર્મીના એક્સ સર્વિસમેનને પ્રાધાન્ય
સફાઈ સેવક (અર્બન સીએચસી)ધો.4 પાસસફાઈની કામગીરી કરી શકે તેવા હોવા જોઈએ

VMC Recruitment 2024 ઉંમર મર્યાદા

વિગતઉંમર
ન્યૂનતમ ઉંમર
મહત્તમ ઉંમર45 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટસરકારના નિયમો મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

VMC Recruitment 2024 અરજી ફી

વિગતમાહિતી
અરજી ફીકોઈ અરજી ફી નથી

પસંદગી પ્રક્રિયા

આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકાના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે. આ ભરતી માં પસંદગી પ્રક્રિયા વિશેની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચો.

VMC Recruitment 2024 અગત્યની તારીખો

વિગતતારીખ
ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ26 ડિસેમ્બર 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 જાન્યુઆરી 2025

VMC Recruitment 2024 પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
સિક્યોરિટી ગાર્ડવિશિષ્ટ ગુણવત્તા અને અનુભવના આધારે
પટાવાળા (અર્બન સીએચસી)સરકારી નિયમો અનુસાર
વોર્ડ બોય (અર્બન સીએચસી)સરકારી નિયમો અનુસાર
આયા (અર્બન સીએચસી)સરકારી નિયમો અનુસાર
વોચમેન (અર્બન સીએચસી)સરકારી નિયમો અનુસાર
સફાઈ સેવક (અર્બન સીએચસી)સરકારી નિયમો અનુસાર

વડોદરા મહાનગરપાલિકા ભરતી માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સૌપ્રથમ, વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  2. હોમપેજ પર “Recruitment” વિભાગ પર ક્લિક કરો.
  3. અહીં તમને ભરતીની લિસ્ટ મળશે, જેમાં VMC ભરતી 2024 પસંદ કરો.
  4. પોસ્ટ માટેની વિગતો અને લાયકાત ચેક કરો અને જો તમે પાત્ર હો તો “APPLY NOW” બટન પર ક્લિક કરો.
  5. અરજી કરતા પહેલા, તમારે પહેલા રજીસ્ટર કરવું પડશે. નવું રજીસ્ટ્રેશન કરવા માટે, તમારે તમારું બેઝિક ડેટા અને સંપર્ક માહિતી ભરવી પડશે.
  6. રજીસ્ટ્રેશન બાદ, તમને એક લોગિન ID અને પાસવર્ડ આપવામાં આવશે. આ વિગતોના દ્વારા લોગિન કરો.
  7. લોગિન કર્યા બાદ, તમારી બધી જ માહિતી નાખો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  8. તમારી ફોર્મની વિગત ફરીથી ચેક કરો અને પછી “સબમિટ” બટન પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો.
  9. ફોર્મ સબમિટ થયા બાદ, ફોર્મની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

VMC Recruitment 2024 ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

2 thoughts on “વડોદરા મહાનગરપાલિકામાં આવી સિક્યોરિટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા જેવી જગ્યાઓ માટે ભરતી, જલ્દી ભરો ફોર્મ”

Leave a Comment