આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આવી 180 જગ્યાઓ પર ભરતી, પગાર ₹57,700 થી શરુ

AAU Recruitment 2024 : આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી કુલ ૧૮૦ જગ્યાઓ માટે છે. પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરની આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે છેલ્લે 17 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં જગ્યા મુજબ 35 થી 55 વર્ષની વય સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અરજી ફી ની માહિતી અહીં આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આ બધી જ માહિતી એક પર વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચવું.

AAU Recruitment 2024 | આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી

વિગતમાહિતી
સંસ્થાઆણંદ કૃષિ યુનિવર્સિટી (AAU)
કુલ જગ્યા180
જગ્યાનું નામપ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, અસિસ્ટન્ટ પ્રોફેસર
નોકરી સ્થાનઆણંદ, ગુજરાત
ફોર્મ ભરવાની રીતઓનલાઇન
ફોર્મ શરુ થવાની તારીખ20 ડિસેમ્બર 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 જાન્યુઆરી 2025
પગાર ધોરણપ્રોફેસર: ₹144200 – ₹218200,
એસોસિએટ પ્રોફેસર: ₹79800 – ₹217100,
અસિસ્ટન્ટ પ્રોફેસર: ₹57700 – ₹182400
ઓફિસિયલ વેબસાઈટhttps://www.aau.in/

AAU Recruitment 2024 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યા
પ્રોફેસર39
એસોસિએટ પ્રોફેસર75
અસિસ્ટન્ટ પ્રોફેસર66

આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
પ્રોફેસરહાલમાં પ્રાસંગિક વિષયમાં Ph.D. અને ઓછામાં ઓછા 10 ગુણવત્તાવાળા પ્રકાશનો, જેમાં પુસ્તકો અને સંશોધન પેપર શામેલ છે.
એસોસિએટ પ્રોફેસરપ્રાસંગિક વિષયમાં Ph.D. અને Master’s degree સાથે ઓછામાં ઓછા 55% ગુણ.
અસિસ્ટન્ટ પ્રોફેસરપ્રાસંગિક ક્ષેત્રમાં Master’s degree (ઓછીમાં ઓછા 55% ગુણ) અથવા Ph.D. અને NET પરીક્ષા (UGC/CSIR/ICAR) પાસ કરવી જોઈએ. NAAS-દરજાવાળી જર્નલમાં ઓછામાં ઓછું એક પ્રકાશન હોવું જરૂરી છે.

AAU Recruitment 2024 ઉંમર મર્યાદા

વિગતઉંમર
ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર55 વર્ષ (પ્રોફેસર માટે),
45 વર્ષ (એસોસિએટ પ્રોફેસર માટે),
35 વર્ષ (અસિસ્ટન્ટ પ્રોફેસર માટે)
ઉંમર મર્યાદામાં છૂટછાટસરકારી નિયમો અનુસાર અનુકૂળ વર્ગો માટે છૂટછાટ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

AAU Recruitment 2024 અરજી ફી

વિગતઅરજી ફી
જનરલ / OBC₹1000/-
SC / ST / SEBC / EWS / PwD₹250/-
ફી ભરણાની રીતઓનલાઇન (ઇન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ / ડેબિટ કાર્ડ)

અરજી ફી ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો ચોક્કસ તપાસો.

AAU Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી જગ્યા મુજબ ઈન્ટરવ્યું કે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચવું.

AAU Recruitment 2024 અગત્યની તારીખો

વિગતતારીખ
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ20 ડિસેમ્બર 2024
ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ17 જાન્યુઆરી 2025
હાર્ડ કૉપિ સબમિટ કરવાની છેલ્લી તારીખ20 જાન્યુઆરી 2025

આણંદ કૃષિ યુનિવર્સિટી પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
પ્રોફેસર₹144200 – ₹218200/- પ્રતિ મહિનો
એસોસિએટ પ્રોફેસર₹79800 – ₹217100/- પ્રતિ મહિનો
અસિસ્ટન્ટ પ્રોફેસર₹57700 – ₹182400/- પ્રતિ મહિનો

આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?

AAU Recruitment 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રક્રિયા ખૂબ જ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સ મુજબ તમે અરજી કરી શકો છો:

  1. પહેલા, AAUની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ: www.aau.in.
  2. વેબસાઈટ પર જઈને “Online Application” પર ક્લિક કરો. ત્યારબાદ તમારો વ્યક્તિગત, શૈક્ષણિક, અને અનુભવ આધારિત તમામ માહિતી ભરો.
  3. જરૂરી ડોક્યુમેન્ટ (શૈક્ષણિક લાયકાત, અનુભવ પ્રમાણપત્ર, અને ફોટોગ્રાફ) અપલોડ કરો.
  4. હવે, આપેલા પેમેન્ટ ગેટવે દ્વારા અરજી ફી (જનરલ માટે ₹1000/- અને SC/ST/PwD માટે ₹250/-) ભરો. તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે.
  5. ફી ભરીને, ફોર્મમાં તમામ માહિતી ચકાસી લો અને “Submit” બટન પર ક્લિક કરો.
  6. ઓનલાઇન ફોર્મ સબમિટ કર્યા પછી, ફોર્મની હાર્ડ કૉપિ તૈયાર કરી, તમામ પ્રમાણપત્રો અને પેમેન્ટ રસીદ સાથે Registrar, AAU, Anand ના ઓફિસમાં 20 જાન્યુઆરી 2025 સુધી મોકલી દો.

આ રીતે, તમે AAU Recruitment 2024 માટે સરળતાથી અરજી કરી શકો છો. વધુ માહિતી માટે, કૃપા કરીને ઓફિસિયલ નોટીફીકેશન વાંચી લેવું.

AAU Recruitment 2024 ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment