BMC Recruitment 2025 : ભાવનગર મહાનગરપાલિકાનાં સોશિયલ મીડીયા પ્લેટ ફોર્મ જેવા કે, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટ્રાગ્રામ, યુટયુબ વગેરેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી જુદી જુદી એકટીવીટી, સિધ્ધીઓ, કાર્યક્રમો વગેરેની પોસ્ટ પબ્લીશ કરવા માટે સોશિયલ મીડીયા હેન્ડલરની કોમ્પ્યુટર વિભાગમાં નીચે જણાવેલ કરાર આધારીત ૧-(એક) જગ્યા ૧૧ માસ અથવા આ કામગીરી પૂર્ણ થાય તે બે માથી જે વહેલું હોય ત્યાં સુધી ભરવા માટેની પ્રતિક્ષા યાદી બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતીમાં 18 થી 33 વર્ષની વય સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અરજી ફી ની માહિતી અહીં આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આ બધી જ માહિતી એક પર વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચવું.
Knowledge of photo editing software like Photoshop, CorelDraw, Illustrator, InDesign, PageMaker, Adobe XD, etc.
BMC Recruitment 2024 ઉંમર મર્યાદા
વિગત
ઉંમર
ન્યૂનતમ ઉંમર
18 વર્ષ
મહત્તમ ઉંમર
33 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ
સરકારી નિયમો અનુસાર અનુકૂળ વર્ગો માટે છૂટછાટ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
BMC Recruitment 2024 અરજી ફી
વિગત
અરજી ફી
જનરલ / OBC
₹0/-
SC / ST / SEBC / EWS / PwD
₹0/-
ફી ભરણાની રીત
–
આ ભરતીમાં કોઈ અરજી કરવાની ફી નથી.
BMC Recruitment 2024 પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી જગ્યા મુજબ ઈન્ટરવ્યું દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચવું.
BMC Recruitment 2024 અગત્યની તારીખો
વિગત
તારીખ
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ
10 જાન્યુઆરી 2024
BMC ભરતીમાં પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર ધોરણ
પ્રોફેસર
₹40,000/- પ્રતિ મહિનો
BMC ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
BMC Recruitment 2024 માટે ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી, વોક ઈન ઈન્ટરવ્યુમાં ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાત અને અનુભવનાં અસલ પ્રમાણપત્રો તથા તેની સ્વપ્રમાણીત નકલ તથા પાસપોર્ટ સાઈઝ ફોટો અને આઈ.ડી.પ્રુફની નકલ સાથે તા.૧૦/૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક સુધીમાં વોક ઈન ઈન્ટરવ્યુ તથા કામગીરીનું પ્રેઝન્ટેશન માટે કમિશનર કચેરી, મીટીંગ હોલ,ભાવનગર મહાનગરપાલિકા ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
B a
What’s shekshnik laykat
Check Official notification
Hey.