CBSE Recruitment 2024 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળનું એક મુખ્ય રાષ્ટ્રીય જાહેર પરીક્ષા બોર્ડ છે. તેને તેની સંલગ્ન શાળાઓ અને નિયંત્રણ સત્તામંડળ દ્વારા સોંપવામાં આવેલી અન્ય પ્રવૃત્તિઓ માટે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરે જાહેર પરીક્ષા લેવાનો આદેશ છે.
રસ ધરાવતા ઉમેદવારો બોર્ડની વેબસાઇટ https://cbse.nic.in દ્વારા ઑનલાઇન ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અરજી ફી ની માહિતી અહીં આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આ બધી જ માહિતી એક પર વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચવું.
CBSE Recruitment 2024 | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશ ભરતી
વિગત | માહિતી |
---|---|
સંસ્થા | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશ (CBSE) |
કુલ જગ્યા | 212 |
જગ્યાનું નામ | સુપ્રિટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ |
નોકરી સ્થાન | ભારત |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઇન |
ફોર્મ શરુ થવાની તારીખ | 02/01/2025 |
પગાર ધોરણ | ઓફિસિયલ નોટીફીકેશન વાંચો |
ઓફિસિયલ વેબસાઈટ | cbse.gov.in |
CBSE Recruitment 2024 જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યા |
---|---|
સુપ્રિટેન્ડન્ટ | 142 |
જુનિયર આસિસ્ટન્ટ | 70 |
જાહેરાત કરાયેલ ખાલી જગ્યાઓની સંખ્યા કામચલાઉ છે અને તેમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
---|---|
સુપ્રિટેન્ડન્ટ | ગ્રેજ્યુએટ |
જુનિયર આસિસ્ટન્ટ | 12 પાસ |
શૈક્ષણિક લાયકાત અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
CBSE Recruitment 2024 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યૂનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 30 વર્ષ (સુપ્રિટેન્ડન્ટ માટે), 27 વર્ષ (જુનિયર આસિસ્ટન્ટ માટે) |
ઉંમર મર્યાદામાં છૂટછાટ | સરકારી નિયમો અનુસાર અનુકૂળ વર્ગો માટે છૂટછાટ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
CBSE Recruitment 2024 અરજી ફી
વિગત | અરજી ફી |
---|---|
જનરલ/OBC/EWS માટે : | ₹800/- |
SC/ST/ફિમેલ/PWD/એક્સસર્વિસ મેન માટે : | ચલણ નથી |
ફી ભરણાની રીત | ઓનલાઇન (ઇન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ / ડેબિટ કાર્ડ) |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો ચોક્કસ તપાસો.
CBSE Recruitment 2024 પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી જગ્યા મુજબ લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચવું.
CBSE Recruitment 2024 અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 02/01/2025 |
ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ | 31/01/2025 |
CBSE પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
સુપ્રિટેન્ડન્ટ | ₹35,400 |
જુનિયર આસિસ્ટન્ટ | ₹19,900 |
CBSE ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
CBSE Recruitment 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રક્રિયા ખૂબ જ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સ મુજબ તમે અરજી કરી શકો છો:
- પહેલા, CBSE ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ: cbse.gov.in.
- વેબસાઈટ પર જઈને “સીબીએસઈ ભરતી 2025” પર ક્લિક કરો. ત્યારબાદ તમારો વ્યક્તિગત, શૈક્ષણિક, અને અનુભવ આધારિત તમામ માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ (શૈક્ષણિક લાયકાત, અનુભવ પ્રમાણપત્ર, અને ફોટોગ્રાફ) અપલોડ કરો.
- હવે, આપેલા પેમેન્ટ ગેટવે દ્વારા અરજી ફી ભરો. તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે.
- ફી ભરીને, ફોર્મમાં તમામ માહિતી ચકાસી લો અને “Submit” બટન પર ક્લિક કરો.
આ રીતે, તમે CBSE Recruitment 2024 માટે સરળતાથી અરજી કરી શકો છો. વધુ માહિતી માટે, કૃપા કરીને ઓફિસિયલ નોટીફીકેશન વાંચી લેવું.
CBSE Recruitment 2024 ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |