GPSC Recruitment 2025: શું તમે GPSC દ્વારા નવી નોકરીની શોધમાં છો? તો અમે લઈને આવ્યા છીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વિવિધ પદોની ભરતીની માહિતી. આ ભરતી માટે નોટિફિકેશન આવી છે, જેમાં 496 જગ્યાઓ માટે પદો ઉપલબ્ધ છે.
આ ભરતી માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 01 ફેબ્રુઆરી 2025 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2025 પર પૂર્ણ થશે. ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.
GPSC Recruitment 2025 । ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ભરતી 2025
સંસ્થા | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) |
પોસ્ટનું નામ | વિવિધ (આસિસ્ટન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર, ડેપ્યુટી મમલાતદાર, વગેરે) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 496 |
GPSC Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાયાઓ |
---|---|
આસિસ્ટન્ટ ડિરેક્ટર (I.T.) | 29 |
ડેપ્યુટી ડિરેક્ટર (I.T.) | 03 |
ICT ઓફિસર | 12 |
આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) | 65 |
ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) (R & B) | 01 |
આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) (R & B) | 30 |
આકાઉન્ટ્સ ઑફિસર | 39 |
મેનેજર ગ્રેડ-1 (R & B) | 01 |
ડેપ્યુટી કમિશનર (ઇન્ડસ્ટ્રીઝ અને માઇનસ) | 01 |
આસિસ્ટન્ટ કમિશનર (ઇન્ડસ્ટ્રીઝ અને માઇનસ) | 02 |
ડેપ્યુટી ડિરેક્ટર | 01 |
આસિસ્ટન્ટ ડિરેક્ટર (ઇન્ડસ્ટ્રીઝ અને માઇનસ) | 01 |
આસિસ્ટન્ટ મેનેજર (ઇન્ડસ્ટ્રીઝ અને માઇનસ) | 01 |
આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ એગ્રીકલ્ચર | 15 |
ડેપ્યુટી ડિરેક્ટર ઓફ એગ્રીકલ્ચર | 12 |
તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર | 40 |
ચાઇલ્ડ મેરેજ રેસ્ટ્રેઇન્ટ ઓફિસર – જિલ્લા સોશિયલ સિક્યોરિટી ઓફિસર | 02 |
આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર | 06 |
એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) | 02 |
ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) | 05 |
ડેપ્યુટી સેકશન ઓફિસર (સેક્રેટેરીએટ) | 33 |
ડેપ્યુટી સેકશન ઓફિસર (વિધાનસભા) | 01 |
ડેપ્યુટી મમલાતદાર | 38 |
એસોસિએટ પ્રોફેસર, પીડિએટ્રિક સર્જરી | 04 |
પ્રોફેસર, મેડિકલ જિનેટિક્સ | 01 |
પીડિએટ્રિશિયન, સ્પેશિયલિસ્ટ સર્વિસ | 141 |
ડેન્ટલ સર્જન, સ્પેશિયલિસ્ટ સર્વિસ | 10 |
GPSC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. તમામ પદોના માટે લાયકાતની માહિતી Official Notification માં આપવામાં આવી છે.
GPSC Recruitment 2025 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 35 વર્ષ |
GPSC ભરતી 2025 અરજી ફી
કેટેગરી | અરજી ફી |
---|---|
General/OBC/EWS | Official Notification વાંચો |
SC/ST/મહિલા/PWD/એક્સ સર્વિસમેન | Official Notification વાંચો |
GPSC Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
GPSC ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબની છે:
GPSC દ્વારા પસંદગીની પ્રક્રિયા કરવા માટે, પ્રિલિમિનરી પરીક્ષા (જરૂરી હોય તો), મુખ્ય પરીક્ષા, ઈન્ટર્વ્યુ હોઇ શકે છે.
GPSC Recruitment 2025 અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
ફોર્મ શરૂ થવાની તારીખ | 01 ફેબ્રુઆરી 2025 |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
GPSC Recruitment 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?
GPSC Recruitment 2025 માં ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:
- GPSC ની વેબસાઈટ પર જાઓ: gpsc.gujarat.gov.in પર જાઓ.
- રજીસ્ટ્રેશન કરો: “New Registration” પર ક્લિક કરો અને તમારો યૂઝર આઈડી, પાસવર્ડ અને અન્ય માહિતી ભરો.
- લોગિન કરો: તમારું યૂઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો (વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત, વગેરે).
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચુકવો.
- ફોર્મ સબમિટ કરો અને પૃથ્થિક કરેલ ફોર્મ ડાઉનલોડ કરો.
- તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને સંગ્રહિત કરો.
આ રીતે, તમે GPSC Recruitment 2025 માટે ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.
ફોર્મ ભરવાની લિંક
WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.