Printing Press Recruitment 2025 । સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા દ્વારા એપ્રેન્ટિસ પદ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તમામ લાયક ઉમેદવારો Government Printing Press Vadodara Recruitment 2025 માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો : વાપી નગરપાલિકા માં આવી નવી ભરતી, પગાર ₹15,000 થી શરૂ
Printing Press Recruitment 2025
સંસ્થા | સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યાઓ | 50 |
જોબ લોકેશન | વડોદરા, ગુજરાત |
Printing Press Recruitment 2025 જગ્યાઓની વિગતો
પોસ્ટનું નામ | જગ્યાઓ |
---|---|
ઓફસેટ મશીન માઇન્ડર | 15 |
બુક બાઇન્ડર | 24 |
D.T.P ઓપરેટર | 02 |
ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ | 09 |
ઉંમર મર્યાદા
ન્યૂનતમ ઉંમર | મહત્તમ ઉંમર |
---|---|
14 વર્ષ | નિયમો મુજબ |
Printing Press Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
---|---|
ઓફસેટ મશીન માઇન્ડર | 10મું પાસ |
બુક બાઇન્ડર | 08મું પાસ |
D.T.P ઓપરેટર | ITI |
ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ | 12મું પાસ |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે થશે.
સ્ટાઇપેન્ડ
નિયમો મુજબ
અરજી કરવાની છેલ્લી તારીખ
તારીખ |
---|
17 ફેબ્રુઆરી 2025 |
Printing Press Recruitment 2025 અરજી કરવાની પ્રક્રિયા
તમામ લાયક ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી, ત્યારબાદ ઑફલાઇન અરજી કરી શકે.
આ પણ વાંચો : JMC Recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા માં વિવિધ જગ્યાઓ પર નવી ભરતી, પગાર ₹19,900 થી શરૂ
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
Registration કરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
PAGi vipul Kumar kalu bhai