Navsari Municipal Corporation Recruitment 2025 : શું તમે નોકરીની શોધમાં છો? તો અમે લઇને આવ્યા છીએ નવસારી મહાનગરપાલિકા (NMC) માં વિવિધ જગ્યાઓ પર ભરતીની માહિતી. આ ભરતી કરાર આધારિત તદન હંગામી પદો માટે કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગોમાં અને નોકરી માટે જરૂરી લાયકાત ધરાવતી જગ્યાઓ પર ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
Navsari Municipal Corporation Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યુ પર આધારિત રહેશે. વધુ માહિતી માટે, ઉમેદવારોને ઈમેલ અથવા ફોન દ્વારા માહિતી આપવામાં આવશે. વધુમાં, ઉમેદવારોને તેમના બધા દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે.
ફોર્મ કેવી રીતે ભરવું?
Navsari Municipal Corporation Recruitment 2025 માટે ફોર્મ ભરવા માટે નીચે આપેલા પગલાઓ અનુસરો:
મ્યુનિસીપલ કમિશ્નરશ્રી, નવસારી મહાનગરપાલિકા, મહાનગર સેવા સદન, દુધિયા તળાવ, નવસારી-396445 અથવા mcnmc2025@gmail.com પર રજીસ્ટર પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ કરવી પડશે. ઉમેદવારોએ પોતાની અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો મુકતા અરજી કરવી રહેશે.
આ ભરતી માટે અરજી 7 ફેબ્રુઆરી 2025 સુધી કરવાની રહેશે.
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
3 thoughts on “Navsari Municipal Corporation Recruitment 2025: નવસારી મહાનગરપાલિકામાં આવી નવી ભરતી, પગાર ₹34,000”
I want to do this job
I want to this job
JoB