SDAU Recruitment 2025: શું તમે નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક શોધી રહ્યા છો? તો અમે લઈને આવ્યા છીએ “National Innovations on Climate Resilient Agriculture” (NICRA) અને “Modernization and Mechanization of Micro Irrigation Systems through Automation” સ્કીમમાં ભરતીની માહિતી. આ ભરતી માટેનો વોક-ઇન ઈન્ટરવ્યુ 17 ફેબ્રુઆરી 2025 ના રોજ કરવામાં આવશે.
ઉમેદવારોને વિનંતી છે કે તે 17 ફેબ્રુઆરી 2025 ના રોજ નીચે આપેલા સ્થળ પર ઇન્ટરવ્યુ માટે હાજર રહીને જરૂરી દસ્તાવેજો સાથે આવી શકે છે.
આ પણ વાંચો : CISF માં કોન્સ્ટેબલ ડ્રાઈવર અને ફાયરમેન પદ માટે નવી ભરતી, પગાર ₹21,700 થી ₹69,100
SDAU Recruitment 2025 । દાંતિવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી
સંસ્થા | સેન્ટર ફોર નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ, S.D. એગ્રિકલ્ચર યુનિવર્સિટી, સરદારકૃષ્ણનગર , દાંતિવાડા |
પોસ્ટનું નામ | યંગ પ્રોફેશનલ-II, રિસર્ચ અસોસિએટ |
અરજી કરવાની રીત | વોક-ઇન ઈન્ટરવ્યુ |
પગાર ધોરણ | ₹42,000 થી ₹67,000 સુધી |
SDAU Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
---|---|
યંગ પ્રોફેશનલ-II (NICRA) | 01 |
રિસર્ચ અસોસિએટ (Micro Irrigation) | 01 |
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર (રૂ.) |
---|---|
યંગ પ્રોફેશનલ-II | ₹42,000/- પ્રતિ મહિનો |
રિસર્ચ અસોસિએટ (M.Tech/Ph.D.) | ₹61,000/- થી ₹67,000/- પ્રતિ મહિનો + HRA |
SDAU Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
---|---|
યંગ પ્રોફેશનલ-II (NICRA) | M.Sc. (Agri.) Agronomy/Soil Science અથવા M.Tech in Agri. Engg. |
રિસર્ચ અસોસિએટ (Micro Irrigation) | M.Tech/Ph.D. in Agri. Engg. |
અરજી પ્રક્રિયા
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે:
ઉમેદવારોને 17 ફેબ્રુઆરી 2025 ના રોજ નિર્ધારિત સમય અને સ્થાન પર વોક-ઇન ઈન્ટરવ્યુ માટે હાજર રહેવું. ઈન્ટરવ્યુના સ્થળ પર દરેક ઉમેદવારને બાયો-ડેટા (ફોર્મેટ મુજબ), એક પાસપોર્ટ સાઇઝ ફોટો, સ્કોલરશિપ અને શૈક્ષણિક લાયકાત, કામ અનુભવ, અને ઉંમરના પુરાવાની નકલ અને ઓરિજિનલ દસ્તાવેજો લાવવાના રહેશે.
આ પણ વાંચો : નવસારી મહાનગરપાલિકામાં આવી નવી ભરતી, પગાર ₹34,000
SDAU Recruitment 2025 વિશેષ તારીખો
વિગત | તારીખ |
---|---|
ઇન્ટરવ્યુની તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here (ફોર્મ પેજ નં. 2) |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.