Shikshan Sahayak Recruitment 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આવી નવી શિક્ષક ભરતી 2025, જાણો






Shikshan Sahayak Recruitment 2025


Shikshan Sahayak Recruitment 2025 : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત (ક્રમાંક: 01 થી 04/2025) બહાર પાડવામાં આવી છે. આ ભરતી રાજ્યની સરકારી અને બિન-સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે છે, જેમાં કુલ 1516 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 01 એપ્રિલ 2025 થી શરૂ થશે અને 15 એપ્રિલ 2025 ના રોજ 23:59 કલાક સુધી ચાલશે. ઉમેદવારોએ https://www.gserc.in વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે.

આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે આરક્ષિત જગ્યાઓની વિગતો નીચે મુજબ છે: A (બ્લાઇન્ડ/લો વિઝન), B (ડેફ/હાર્ડ ઓફ હિયરિંગ), C (લોકોમોટર ડિસેબિલિટી), D & E (અન્ય દિવ્યાંગતા). લાયક ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચી લેવી.

Shikshan Sahayak Recruitment 2025 । ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2025

સંસ્થાગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ
પોસ્ટનું નામશિક્ષણ સહાયક (સરકારી અને બિન-સરકારી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ)
કુલ જગ્યાઓ1516
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઇન અરજી તારીખ01 એપ્રિલ 2025 થી 15 એપ્રિલ 2025 (23:59 કલાક સુધી)
અરજીની રીતઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://www.gserc.in

Shikshan Sahayak Recruitment 2025 જગ્યાઓની વિગતો

ક્રમજાહેરાતજગ્યાનું નામABCD & Eકુલ
1/2025સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (શિક્ષણ સહાયક)ધોરણ 11 થી 12111801847
2/2025બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા (શિક્ષણ સહાયક)ધોરણ 11 થી 12162167128162619
3/2025સરકારી માધ્યમિક શાળા (શિક્ષણ સહાયક)ધોરણ 9 થી 10232803485
4/2025બિન-સરકારી અનુદાનિત માધ્યમિક શાળા (શિક્ષણ સહાયક)ધોરણ 9 થી 10212218113217760
કુલ1516

મહત્વની લિંક્સ

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના PDF:અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી:અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:અહીં ક્લિક કરો



Leave a Comment