AAI Non-Executive Recruitment 2025: શું તમે નવી નોકરીની શોધમાં છો? તો અમે લઈને આવ્યા છીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) માં નોન-એક્ઝીક્યુટિવ પદોની ભરતીની માહિતી. આ ભરતી માટે નોટિફિકેશન 3 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. કુલ 224 પદો માટે અરજી કરી શકાય છે.
આ ભરતી માટે ઑનલાઇન અરજી 4 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને 5 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. યોગ્ય ઉમેદવારો AAI Non-Executive Recruitment 2025 માટેઆધિકારીક વેબસાઇટ પરથી ફોર્મ ભર કરી શકે છે.
આ પણ વાંચો : AAI Recruitment 2025 : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) માં 83 જગ્યાઓની ભરતી, આ રીતે ફોર્મ ભરો
AAI Non-Executive Recruitment 2025 । AAI નોન એક્ઝીક્યુટિવ ભરતી 2025
સંસ્થા | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) |
પોસ્ટનું નામ | નોન-એક્ઝીક્યુટિવ |
કુલ જગ્યાઓ | 224 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અધિકારીક વેબસાઈટ | aai.aero |
AAI Non-Executive Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાયાઓ | શૈક્ષણિક લાયકાત |
---|---|---|
સિનિયર આસિસ્ટન્ટ (ઑફિશિયલ લેંગ્વેજ) | 04 | હિન્દી સાથે ગ્રેજ્યુએશનમાં અંગ્રેજી/ અંગ્રેજી સાથે હિન્દી ગ્રેજ્યુએશન |
સિનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ) | 21 | ગ્રેજ્યુએટ + 2 વર્ષનો અનુભવ |
સિનિયર આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રોનિક્સ) | 47 | ડિપ્લોમા + 2 વર્ષનો અનુભવ |
જૂનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસ) | 152 | 12 પાસ + HMV/LMV/MMV ડ્રાઇવિંગ લાઇસન્સ/ 10 પાસ + 3 વર્ષનો ડિપ્લોમા |
AAI Non-Executive Recruitment 2025 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 30 વર્ષ (05.03.2025 સુધી) |
અરજી ફી
કેટેગરી | અરજી ફી |
---|---|
General/OBC/EWS | ₹1000 |
SC/ST/PWD | ₹0 |
AAI Non-Executive Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
AAI Non-Executive Recruitment 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે:
1. લેખિત પરીક્ષા (તમામ પદો માટે)2. સ્કિલ ટેસ્ટ (સિનિયર આસિસ્ટન્ટ)3. ડ્રાઇવિંગ ટેસ્ટ (જૂનિયર આસિસ્ટન્ટ)4. શારીરિક પરીક્ષણ (જૂનિયર આસિસ્ટન્ટ)5. દસ્તાવેજ ચકાસણી6. મેડિકલ પરીક્ષણ
AAI Non-Executive Recruitment 2025 મહત્વપૂર્ણ તારીખો
વિગત | તારીખ |
---|---|
ફોર્મ શરૂ થવાની તારીખ | 04 ફેબ્રુઆરી 2025 |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 05 માર્ચ 2025 |
AAI Non-Executive Recruitment 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?
AAI Non-Executive Recruitment 2025 માં ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:
- AAIની વેબસાઇટ પર જાઓ: https://www.aai.aero પર જાઓ.
- રજીસ્ટ્રેશન કરો: જો તમારું રજીસ્ટ્રેશન થયું નથી, તો “New Registration” પર ક્લિક કરીને તમારું યૂઝર આઈડી અને પાસવર્ડ ભરો.
- લોગિન કરો: તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સાઇન, ID) અપલોડ કરો.
- અનુરૂપ ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.