CISF Constable Recruitment 2025 : CISF માં કોન્સ્ટેબલ ડ્રાઈવર અને ફાયરમેન પદ માટે નવી ભરતી, પગાર ₹21,700 થી ₹69,100

CISF Constable Recruitment 2025: શું તમે નોકરીની શોધમાં છો? તો અમે લઈને આવ્યા છીએ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) માં કોન્સ્ટેબલ ડ્રાઈવર અને ફાયરમેન પદ માટે ભરતીની માહિતી. આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માત્ર પુરુષો માટે છે. તમારો મોકો છે CISF Constable Driver Posts માટે અરજી કરવાની. કુલ 1124 જગ્યાઓ ઉપલબ્ધ છે.

આ ભરતી માટે ઑનલાઇન અરજી 03 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ છે અને 04 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. અરજીઓ માટેની વધુ વિગતો નીચે આપવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકામાં આવી સિક્યોરિટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા જેવી જગ્યાઓ માટે ભરતી, જલ્દી ભરો ફોર્મ

CISF Constable Recruitment 2025 । CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ફાયરમેન ભરતી 2025

સંસ્થાસેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)
પોસ્ટનું નામકોન્સ્ટેબલ (ડ્રાઈવર), કોન્સ્ટેબલ (ડ્રાઈવર કਮ પંપ ઓપરેટર)
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹21,700 થી ₹69,100/-

CISF Constable Recruitment 2025 માટે જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાયાઓ
કોન્સ્ટેબલ (ડ્રાઈવર)845
કોન્સ્ટેબલ (ડ્રાઈવર કમ પંપ ઓપરેટર)279

CISF Constable Recruitment 2025 માટે ઉંમર મર્યાદા

વિગતઉંમર
ન્યુનતમ ઉંમર21 વર્ષ
મહત્તમ ઉંમર27 વર્ષ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
કોન્સ્ટેબલ (ડ્રાઈવર)10 પાસ + ડ્રાઈવિંગ લાઈસન્સ
કોન્સ્ટેબલ (ડ્રાઈવર કમ પંપ ઓપરેટર)10 પાસ + ડ્રાઈવિંગ લાઈસન્સ

CISF Constable Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

CISF Constable Driver Recruitment 2025 માટેની પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ છે:

પરીક્ષા પધ્ધતિ: 1. શારીરિક ટેસ્ટ 2. દસ્તાવેજ ચકાસણી 3. આરોગ્ય પરીક્ષા

CISF Constable Recruitment 2025 Salary

₹21,700 થી ₹69,100 સુધી

CISF Constable Recruitment 2025 – કેવી રીતે અરજી કરવી?

CISF Constable Driver Recruitment 2025 માં ફોર્મ ભરવા માટે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:

  1. ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: https://www.cisf.gov.in/ પર જાઓ.
  2. પ્રથમ રજીસ્ટ્રેશન કરો: “New Registration” પર ક્લિક કરો અને તમારો યૂઝર આઈડી, પાસવર્ડ અને અન્ય માહિતી ભરો.
  3. જો તમારું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું હોય, તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
  4. ફોર્મમાં જરૂરી માહિતી (વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત, વગેરે) દાખલ કરો.
  5. જરૂરી દસ્તાવેજો (ફોટો, સાઇન, ID) અપલોડ કરો.
  6. અનુરૂપ કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો.
  7. ફોર્મ સબમિટ કરો અને પૃતીસ્થિત કરેલ ફોર્મ ડાઉનલોડ કરો.
  8. તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને સંગ્રહિત કરો.

આ રીતે, તમારે CISF Constable Driver Recruitment 2025 માટે ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.

અગત્યની તારીખો

વિગતતારીખ
ફોર્મ શરૂ થવાની તારીખ03 ફેબ્રુઆરી 2025
ફોર્મ પૂર્ણ થવાની તારીખ04 માર્ચ 2025

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification:Click Here
ફોર્મ ભરવા માટે લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.

Leave a Comment