JMC Recruitment 2025: શું તમે નવી નોકરીની શોધમાં છો? તો અમે લઈને આવ્યા છીએ જામનગર મહાનગર પાલિકા (JMC) માં વિવિધ જગ્યાઓ પર ભરતીની માહિતી. આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ફાયર ટેકનિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતના પદો માટે અરજી કરી શકાય છે.
આ ભરતી માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 27 જાન્યુઆરી 2025 બપોરે 12:00 કલાકથી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2025 રાતે 23:59 કલાકે પૂર્ણ થશે. ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.
આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકામાં આવી સિક્યોરિટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા જેવી જગ્યાઓ માટે ભરતી, જલ્દી ભરો ફોર્મ
JMC Recruitment 2025 । જામનગર મહાનગરપાલિકા ભરતી 2025
સંસ્થા | જામનગર મહાનગર પાલિકા (JMC) |
પોસ્ટનું નામ | વિવિધ (ફાયર ટેકનિશિયન, ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, વગેરે) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹19,900 થી શરુ |
JMC Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાયાઓ |
---|---|
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર | 01 |
ડીવીઝનલ ફાયર ઓફિસર | 02 |
સ્ટેશન ફાયર ઓફિસર | 04 |
એડમિનિસ્ટ્રેટિવ મેનેજર | 01 |
લીગલ આસિસ્ટન્ટ | 01 |
ફાયર ટેકનિશિયન | 08 |
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 04 |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 35 વર્ષ |
અરજી ફી
કેટેગરી | અરજી ફી |
---|---|
General/OBC/EWS | ₹1000 |
SC/ST/મહિલા/PWD/એક્સ સર્વિસમેન | ₹500 |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
શૈક્ષણિક લાયકાત
નિચે આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું,
JMC Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
JMC ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબની છે:
જામનગર મહાનગરપાલિકાની સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને ઉપરોકત તમામ જગ્યાઓની પસંદગી પ્રક્રિયા જેમાં પરીક્ષા પધ્ધતિ, (ફીઝીકલ ટેસ્ટ, લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યું) બાબતે અલગથી જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર નોટીસ પ્રસિધ્ધ કરી ઉમેદવારોને જાણ કરવામાં આવશે.
આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોએ જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com જોતા રહેવા ભલામણ કરવામાં આવે છે.
JMC Recruitment 2025 અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
ફોર્મ શરૂ થવાની તારીખ | 27 જાન્યુઆરી 2025 |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 17 ફેબ્રુરી 2025 |
JMC Recruitment 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?
JMC Recruitment 2025 માં ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:
- ઓજસની વેબસાઇટ પર જાઓ: https://ojas.gujarat.gov.in પર જાઓ.
- રજીસ્ટ્રેશન કરો (જો પહેલા ન કરવામાં હોય): “New Registration” પર ક્લિક કરો અને તમારો યૂઝર આઈડી, પાસવર્ડ અને અન્ય માહિતી ભરો.
- જો તમારું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું હોય, તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- ફોર્મમાં જરૂરી માહિતી (વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત, વગેરે) દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સાઇન, ID) અપલોડ કરો.
- અનુરૂપ કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને પૃતિસ્થિત કરેલ ફોર્મ ડાઉનલોડ કરો
- તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને સંગ્રહિત કરો.
આ રીતે, તમારે JMC Recruitment 2025 માટે ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.