Navsari Municipal Corporation Recruitment 2025: નવસારી મહાનગરપાલિકામાં આવી નવી ભરતી, પગાર ₹34,000

Navsari Municipal Corporation Recruitment 2025 : શું તમે નોકરીની શોધમાં છો? તો અમે લઇને આવ્યા છીએ નવસારી મહાનગરપાલિકા (NMC) માં વિવિધ જગ્યાઓ પર ભરતીની માહિતી. આ ભરતી કરાર આધારિત તદન હંગામી પદો માટે કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગોમાં અને નોકરી માટે જરૂરી લાયકાત ધરાવતી જગ્યાઓ પર ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Navsari Municipal Corporation Recruitment 2025 | નવસારી મહાનગરપાલિકા ભરતી 2025

સંસ્થાનવસારી મહાનગર પાલિકા (NMC)
પોસ્ટનું નામસેનેટરી સભઈન્સપેક્ટર, પ્લાનીંગ આસિસ્ટન્ટ, સર્વેપર, અને અન્ય પદો
અરજી કરવાની રીતરજીસ્ટર પોસ્ટ, રૂબરૂ, ઈમેલ
પગાર ધોરણ₹16,500 થી ₹34,000 સુધી

Navsari Municipal Corporation Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
સેનેટરી સભઈન્સપેક્ટર10
પ્લાનીંગ આસિસ્ટન્ટ4
સર્વેપર4
સિવીલ ડ્રાફ્ટમેન1
જીઆઈએસ એલેપર્ટ1
કેડ ઓપરેટર1
સિવીલ ઈજનેર6
ઓટોમોબાઈલ એન્જીનીયર1
IT એક્સપર્ટ1
હાર્ડવેર એન્જીનીયર1
કોમ્પ્યુટર ઓપરેટર20
નિવૃત્ત આર્મીમન10
Public Relation Officer1

Navsari Municipal Corporation Recruitment 2025 લાયકાત

પદનું નામલાયકાત
સેનેટરી સભઈન્સપેક્ટરસરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઈન્સ્પેક્ટર
પ્લાનીંગ આસિસ્ટન્ટબી.ટેક/બી.ઈ. (સિવિલ), Town Planning નો 2 વર્ષનો અનુભવ
સર્વેપરડિપ્લોમા સિવિલ/બી.ઈ. (સિવિલ), 2 વર્ષનો અનુભવ
સિવીલ ડ્રાફ્ટમેનઆઈ.ટી.આઈ. (સિવિલ ડ્રાફ્ટમેન), 1 વર્ષનો અનુભવ
જીઆઈએસ એલેપર્ટડિપ્લોમા સ્નાતક/PG ડિપ્લોમા ઈન જીયોગ્રાફી/Geo-Informatics, 2 વર્ષનો અનુભવ
કેડ ઓપરેટરઆઈ.ટી.આઈ. સીવીલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્ષ, 2 વર્ષનો અનુભવ
સિવીલ ઈજનેરબી.ઈ. સીવીલ, 3 વર્ષનો અનુભવ
ઓટોમોબાઈલ એન્જીનીયરડીપ્લોમા ઓટોમોબાઈલ/બી.ઈ. ઓટોમોબાઈલ, 2 વર્ષનો અનુભવ
IT એક્સપર્ટB.E/B-Tech-IT, M.E/M.Tech IT, BCA/B.SC IT, MCA/M.Sc. IT, 2 વર્ષનો અનુભવ
હાર્ડવેર એન્જીનીયરડીપ્લોમા ઈન કોમ્પ્યુટર/બી.ઈ. કોમ્પ્યુટર, તાર્ડવેર, નેટવર્કીંગનો કોર્ષ, 3 વર્ષનો અનુભવ
કોમ્પ્યુટર ઓપરેટરકોઈપણ શાખામાં સ્નાતક, CCC કોમ્પ્યુટર કોર્સ, 2 વર્ષનો અનુભવ
નિવૃત્ત આર્મીમનEx-servicemen
Public Relation OfficerMass Communication માં બેચલર, 2 વર્ષનો અનુભવ

પગાર ધોરણ

પદનું નામપગાર
સેનેટરી સભઈન્સપેક્ટરRs. 20,000
પ્લાનીંગ આસિસ્ટન્ટRs. 35,000
સર્વેપરRs. 25,000
સિવીલ ડ્રાફ્ટમેનRs. 20,000
જીઆઈએસ એલેપર્ટRs. 30,000
કેડ ઓપરેટરRs. 20,000
સિવીલ ઈજનેરRs. 27,000
ઓટોમોબાઈલ એન્જીનીયરRs. 27,000
IT એક્સપર્ટRs. 27,000
હાર્ડવેર એન્જીનીયરRs. 25,000
કોમ્પ્યુટર ઓપરેટરRs. 16,500
નિવૃત્ત આર્મીમનRs. 25,000
Public Relation OfficerRs. 25,000

અરજી ફી

કેટેગરીઅરજી ફી
General/OBCનથી
SC/ST/મહિલા/PWD/Ex-servicemenનથી

Navsari Municipal Corporation Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યુ પર આધારિત રહેશે. વધુ માહિતી માટે, ઉમેદવારોને ઈમેલ અથવા ફોન દ્વારા માહિતી આપવામાં આવશે. વધુમાં, ઉમેદવારોને તેમના બધા દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે.

ફોર્મ કેવી રીતે ભરવું?

Navsari Municipal Corporation Recruitment 2025 માટે ફોર્મ ભરવા માટે નીચે આપેલા પગલાઓ અનુસરો:

મ્યુનિસીપલ કમિશ્નરશ્રી, નવસારી મહાનગરપાલિકા, મહાનગર સેવા સદન, દુધિયા તળાવ, નવસારી-396445 અથવા mcnmc2025@gmail.com પર રજીસ્ટર પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ કરવી પડશે. ઉમેદવારોએ પોતાની અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો મુકતા અરજી કરવી રહેશે.

આ ભરતી માટે અરજી 7 ફેબ્રુઆરી 2025 સુધી કરવાની રહેશે.

ફોર્મ ભરવાની લિંક

Official Notification:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.

3 thoughts on “Navsari Municipal Corporation Recruitment 2025: નવસારી મહાનગરપાલિકામાં આવી નવી ભરતી, પગાર ₹34,000”

Leave a Comment