RRB Railway Recruitment 2024: શું તમે ભારતીય રેલવેમાં નોકરી શોધી રહ્યા છો? તો આ પોસ્ટ તમારા માટે છે! RAILWAY RECRUITMENT BOARD (RRB) દ્વારા 1000+ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવી છે. વિવિધ મંત્રીાલય અને એકલ વિભાગો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તમામ યોગ્ય ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી શકે છે.
આ ભરતી માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 07 જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને 06 ફેબ્રુઆરી 2025 સુધી રહેશે. ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા આ નોટિફિકેશનને એકવાર વાંચી લેવું.
આ પણ વાંચો : HC Gujarat Recruitment 2025 : ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજની આવી ભરતી, પગાર 77840, જલ્દી ભરો ફોર્મ
RRB Railway Recruitment 2024 । ભારતીય રેલવે ભરતી 2024
સંસ્થા | RAILWAY RECRUITMENT BOARD (RRB) |
પોસ્ટનું નામ | વિવિદ મંત્રીાલય અને એકલ વિભાગો |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹19,900 થી ₹47,600 સુધી |
RRB Railway Recruitment 2024 જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાયાઓ |
---|---|
Post Graduate Teachers | 187 |
Scientific Supervisor (Ergonomics and Training) | 3 |
Trained Graduate Teachers | 338 |
Chief Law Assistant | 54 |
Public Prosecutor | 20 |
Physical Training Instructor (English Medium) | 18 |
Scientific Assistant/Training | 2 |
Junior Translator/Hindi | 130 |
Senior Publicity Inspector | 3 |
Staff and Welfare Inspector | 59 |
Librarian | 10 |
Music Teacher (Female) | 3 |
Primary Railway Teacher | 188 |
Assistant Teacher (Female) (Junior School) | 2 |
Laboratory Assistant/School | 7 |
Lab Assistant Grade III (Chemist and Metallurgist) | 12 |
RRB Railway Recruitment 2024 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 48 વર્ષ |
ભારતીય રેલવે ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
નિચે આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું,
અરજી ફી
કેટેગરી | અરજી ફી |
---|---|
General/OBC | ₹500 |
SC/ST/Female | ₹250 |
અરજી ફી પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા કરી શકાય છે. કૃપા કરીને તમારી માહિતી એકવાર ચકાસી અને ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
RRB Railway Recruitment 2024 પસંદગી પ્રક્રિયા
RRB ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબની છે:
પસંદગી પ્રક્રિયા પરીક્ષાની પધ્ધતિ, મેરિટ લિસ્ટ અને ઇન્ટરવ્યૂ પદ્ધતિઓ પર આધારિત છે. વધુ માહિતી માટે RRBની અધિકૃત વેબસાઈટ પર નોટિસ રજૂ કરવામાં આવશે.
RRB Railway Recruitment 2024 અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
ફોર્મ શરૂ થવાની તારીખ | 07 જાન્યુઆરી 2025 |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 06 ફેબ્રુઆરી 2025 |
RRB Railway Recruitment 2024 માટે ફોર્મ કેવી રીતે ભરવું?
RRB Railway Recruitment 2024 માં ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:
- આધિકૃત વેબસાઇટ પર જાઓ: https://www.rrbcdg.gov.in/
- રજીસ્ટ્રેશન કરો (જો પહેલા ન કરવામાં હોય): “New Registration” પર ક્લિક કરો અને તમારો યૂઝર આઈડી, પાસવર્ડ અને અન્ય માહિતી ભરો.
- જો તમારું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું હોય, તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- ફોર્મમાં જરૂરી માહિતી (વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત, વગેરે) દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સાઇન, ID) અપલોડ કરો.
- અનુરૂપ કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને પૃતિસ્થિત કરેલ ફોર્મ ડાઉનલોડ કરો.
- તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને સંગ્રહિત કરો.
આ રીતે, તમારે RRB Railway Recruitment 2024 માટે ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : GPSC Recruitment 2025 : GPSC દ્વારા 496 જગ્યાઓમાં આવી ભરતી, પગાર 39000 થી શરુ
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Job
Check Official notification
RRB NTPC EXAM TO AA NAHI RAHI PAYMENT TO KATVA DE RAHE HAI ONLINE FEE LE RAHE HAI AUR EXAM LE NAHI RAHE TO AB BATAVO KEE FROM BHRKE KYA KARE RAILWAY KAA KAISE KARE WO BTAAYE AAP ….