Saurashtra University Recruitment 2025 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા ડેપ્યુટી રજીસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની જગ્યાઓ પર ભરતી, પગાર ₹53,100 થી શરુ

Saurashtra University Recruitment 2025: શું તમે નવી નોકરીની શોધમાં છો? તો અમે લઈને આવ્યા છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા ડેપ્યુટી રજીસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની જગ્યાઓ પર ભરતીની માહિતી. આ ભરતી ખાસ દિવ્યાંગ (PwBD) ઉમેદવારો માટે છે.

આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 27 માર્ચ 2025થી શરૂ થશે અને 16 એપ્રિલ 2025ના રોજ સાંજે 18:00 કલાકે પૂર્ણ થશે. ઉમેદવારોએ તેમની અરજીની હાર્ડ કોપી 28 એપ્રિલ 2025 સુધીમાં યુનિવર્સિટીમાં મોકલવાની રહેશે. ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.

આ પણ વાંચો : હિંમતનગર નગરપાલિકામાં જુનિયર ક્લાર્ક સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી ફોર્મ ભરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ભરતી 2025 | Saurashtra University Recruitment 2025

સંસ્થાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
પોસ્ટનું નામડેપ્યુટી રજીસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર
અરજી કરવાની રીતઓનલાઇન (અને હાર્ડ કોપી મોકલવાની)
પગાર ધોરણ₹53,100 થી ₹67,700 (લેવલ મુજબ)
કુલ જગ્યાઓ2

Saurashtra University Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓકેટેગરીપગાર ધોરણ
ડેપ્યુટી રજીસ્ટ્રાર1PwBD (B, LV)₹67,700 – ₹2,08,700 (લેવલ-11)
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર1PwBD (B, LV)₹53,100 – ₹1,67,800 (લેવલ-9)

Saurashtra University Recruitment 2025 ઉંમર મર્યાદા

પોસ્ટમહત્તમ ઉંમર
ડેપ્યુટી રજીસ્ટ્રાર45 વર્ષ
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર42 વર્ષ (10 વર્ષની છૂટછાટ સાથે મહત્તમ 45 વર્ષ)

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે:

ડેપ્યુટી રજીસ્ટ્રાર

  • માસ્ટર્સ ડિગ્રી સાથે ઓછામાં ઓછા 55% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ.
  • એકેડેમિક લેવલ 10 અને તેનાથી ઉપરના સ્તરે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 9 વર્ષનો અનુભવ અથવા શૈક્ષણિક વહીવટમાં અનુભવ.
  • અથવા રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ અથવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમકક્ષ અનુભવ.
  • અથવા આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે 5 વર્ષનો વહીવટી અનુભવ.
  • કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન (સર્ટિફિકેટ જરૂરી).

આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર

  • માસ્ટર્સ ડિગ્રી સાથે ઓછામાં ઓછા 55% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ.
  • કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન (સર્ટિફિકેટ જરૂરી).

નોંધ: 19 સપ્ટેમ્બર 1991 પહેલા માસ્ટર્સ ડિગ્રી મેળવનાર Ph.D. ધારકો માટે 5% (55% થી 50%) ગુણની છૂટછાટ છે.

જરૂરી ડોક્યુમેન્ટ

ફોર્મ ભરવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે:

  • જન્મ તારીખનું પ્રમાણપત્ર (માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરેલ).
  • PwBD પ્રમાણપત્ર.
  • SC/ST/SEBC/EWS પ્રમાણપત્ર (લાગુ પડે તો).
  • ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ.
  • ડિપ્લોમા સર્ટિફિકેટ (જો લાગુ હોય).
  • Ph.D. સર્ટિફિકેટ (જો લાગુ હોય).
  • કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન દર્શાવતું સર્ટિફિકેટ (CCC+ અથવા સમકક્ષ).
  • અનુભવના પ્રમાણપત્રો, નિમણૂક પત્ર, યુનિવર્સિટી/સંસ્થાની મંજૂરી, અનુભવ/એન્ડોર્સમેન્ટ લેટર.
  • ફોર્મ નં. 16, IT રિટર્ન્સ, પગાર સ્લિપ (ફેબ્રુઆરી 2025) (જો સેલ્ફ ફાઇનાન્સ્ડ સંસ્થામાંથી અનુભવ હોય).
  • ઉમેદવારનો ફોટો અને સહી.
  • રિસર્ચ, ટ્રેનિંગ, વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સ વગેરે સંબંધિત દસ્તાવેજો.

Saurashtra University Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી એકંદર રેકોર્ડ અને/અથવા ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. યુનિવર્સિટી સેમિનાર/વર્કશોપ/કોલોક્વિયમ અથવા અન્ય કોઈ પદ્ધતિનો ઉપયોગ પસંદગી માટે કરી શકે છે.

Saurashtra University Recruitment 2025 અગત્યની તારીખો

વિગતતારીખ
ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ27 માર્ચ 2025
ઓનલાઇન ફોર્મ પૂર્ણ થવાની તારીખ16 એપ્રિલ 2025 (18:00 કલાકે)
હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ28 એપ્રિલ 2025 (18:00 કલાકે)

Saurashtra University Recruitment 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ભરતી 2025 માં ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:

  1. વેબસાઇટ પર જાઓ: https://www.saurashtrauniversity.edu પર જાઓ.
  2. ઓનલાઇન ફોર્મ ભરો: “Apply” બટન પર ક્લિક કરીને ફોર્મ ભરો.
  3. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ).
  4. ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો.
  5. હાર્ડ કોપી મોકલો: ફોર્મની હાર્ડ કોપી અને તમામ સ્વ-પ્રમાણિત દસ્તાવેજો 28 એપ્રિલ 2025 સુધીમાં નીચેના સરનામે મોકલો:
    ધ રજિસ્ટ્રાર, સ્થાપના વિભાગ – બી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ-360005
  6. લિફાફા પર “Application for the post of (પોસ્ટનું નામ)” લખવું.

નોંધ: PwBD ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ તેમણે નવીનતમ દિવ્યાંગ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification:Click Here
ફોર્મ ભરવા માટે લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.

Leave a Comment