VMC Recruitment 2024 : ઓછું ભણેલા લોકો માટે એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ 30 થી વધુ જગ્યાઓ માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા, વોચમેન, સફાઈ સેવક જેવી જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી માટે ફોર્મ ભરાવાના શરુ થઈ ગયા છે, છેલ્લે 2 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકશે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહી આપેલી સંપૂર્ણ માહિતી અને ઓફિસિયલ નોટીફીકેશન વાંચો.
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
VMC Recruitment 2024 અરજી ફી
વિગત
માહિતી
અરજી ફી
કોઈ અરજી ફી નથી
પસંદગી પ્રક્રિયા
આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકાના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે. આ ભરતી માં પસંદગી પ્રક્રિયા વિશેની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચો.
VMC Recruitment 2024 અગત્યની તારીખો
વિગત
તારીખ
ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ
26 ડિસેમ્બર 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
02 જાન્યુઆરી 2025
VMC Recruitment 2024 પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર ધોરણ
સિક્યોરિટી ગાર્ડ
વિશિષ્ટ ગુણવત્તા અને અનુભવના આધારે
પટાવાળા (અર્બન સીએચસી)
સરકારી નિયમો અનુસાર
વોર્ડ બોય (અર્બન સીએચસી)
સરકારી નિયમો અનુસાર
આયા (અર્બન સીએચસી)
સરકારી નિયમો અનુસાર
વોચમેન (અર્બન સીએચસી)
સરકારી નિયમો અનુસાર
સફાઈ સેવક (અર્બન સીએચસી)
સરકારી નિયમો અનુસાર
વડોદરા મહાનગરપાલિકા ભરતી માં ફોર્મ કઈ રીતે ભરવું ?
I am interested